વિધાન " જો હું કોલેજ જઇસ તો હું એંજિનિયર બનીશ" નું નિષેધ વિધાન લખો
હું કોલેજ જઇસ નહીં તો હું એંજિનિયર બનીશ
હું કોલેજ જઇસ તો હું એંજિનિયર બનીશ નહીં
હું કોલેજ જઇસ નહીં અથવા હું એંજિનિયર બનીશ નહીં
હું કોલેજ જઇસ અથવા હું એંજિનિયર બનીશ નહીં
જો બે વિધાનો $P$ અને $Q$ આપેલ હોય તો આપલે પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય થાય ?
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
વિધાનનું નિષેધ કરો : - $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા $5$ એ અસંમેય છે .
વિધાન $1$: $\sim (p \leftrightarrow \sim q)$એ $p\leftrightarrow q $ને તુલ્ય છે.
વિધાન $2$: $\sim (p \leftrightarrow \sim q)$ ટોટોલોજી છે.
ધારો કે $p$ એ વિધાન $"x$ અસંમેય સંખ્યા છે$"$,
$q$ એ વિધાન $" y$ અબીજીય સંખ્યા છે $",$
અને $r$ એ વિધાન $"x $ સંમેય સંખ્યા છે $y$ અબીજીય સંખ્યા હોય તો$"$
વિધાન $- 1 : r$ એ $q$ અથવા $p$ સાથે સમતુલ્ય છે.
વિધાન $- 2 : r$ એ $(p \Leftrightarrow \sim q)$ સાથે સમતુલ્ય છે.